દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનાં સેનેટ સભ્ય માટે યોજાઇ ચૂંટણી, ભાજપના હિમાંશુ રાઉલજી વિજેતા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Jul 2021 11:28 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનાં (South Gujarat University) સેનેટ સભ્ય (Senate election) માટે મંગળવારે ચૂંટણી યોજાઇ હતી. જેમાં શાસક પક્ષે એક અને વિપક્ષે બે ઉમેદવાર ઊભા રાખ્યા હતા. આ ચુંટણીમાં ભાજપના (BJP) હિમાંશુ રાઉલજી (Himanshu Raulji) વિજેતા થયા હતા. 93 મતે હિમાંશુ રાઉલજી વિજયી થયા હતા.