સુરતની સરકારી મિલકતોમાં મળી આવ્યા મચ્છરોના બ્રિડીંગ, જુઓ વીડિયો
Continues below advertisement
સુરત મનપા રોગચાળો નાબુદી અભિયાનનો આજે ત્રીજો દિવસ છે. સુરત મનપાએ ત્રીજા દિવસે સરકારી મિલકતોને ટાર્ગેટ કરાઇ હતી. સુરતમાં સરકારી મિલકતો મચ્છર જન્ય રોગોનું ઘર બન્યું હતું. સુરત શહેરની સરકારી મિલકતોમાં બ્રિડિંગ મળી આવ્યા હતા.105 જેટલી ટીમ દ્વારા કુલ 229 તમામ સરકારી મિલકતોમાં તપાસ કરાઈ હતી. 14 નોટિસ આપી કુલ રૂપિયા 1500 દંડ ફટકારવામાં આવ્યો હતો.
Continues below advertisement