Surat: સ્મશાનમાં લાકડા ખૂટતા સીઆર પાટીલે પાંચ ટ્રક લાકડા મોકલ્યા,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Apr 2021 01:15 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરત(Surat)માં સ્મશાનમાં લાકડા ખૂટી પડતા C.R.પાટીલે લાકડા મોકલ્યા છે.તેમણે પાંચ ટ્રક ભરીને લાકડા મોકલ્યા છે.અહીં મૃતદેહ સતત અંતિમ વિધી માટે આવતા રહે છે.