સુરતના માંડવી સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીના હોદ્દેદારો સામે CBIની તપાસ, જુઓ વીડિયો
Continues below advertisement
માંડવી સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીના હોદ્દેદારો સામે CBI તપાસ કરશે.ખાંડ મંડળીનું ભૂતિયા ખેડૂતોના નામે ૪૨ કરોડની લોનનું કૌભાંડ ઝડપાયું છે. ચેરમેન બાબુ બદન, એમ.ડી. રવિન્દ્ર પટેલ, વાઇસ ચેરમેન બાબુજી ગામીત, ડાયરેક્ટર શરદ ચૌધરી સહિત ૧૮ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. સુરતની યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા રિજનલ બ્રાન્ચની ફરિયાદ આધારે CBI તપાસ કરશે. યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા સાથે ૪૨.૩૦ કરોડ અને પાલોદ, માંગરોળ બ્રાન્ચમાંથી ગ્રીન કાર્ડ સ્કીમ હેઠળ ૪૦ કરોડની લોન લઈ છેતરપિંડી કરવામાં આવી હતી.
Continues below advertisement