Surat:શહેરની આ હોસ્પિટલમાં લાગેલી આગના CCTV ફુટેજ આવ્યા સામે, જુઓ વીડિયો
Continues below advertisement
સુરતના લાલ દરવાજાની આયુષ હોસ્પિટલમાં લાગેલી આગના સીસીટીવી ફુટેજ મળ્યા છે. કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા દર્દીઓમાં દોડધામ મચી હતી. અહીં એર કન્ડીશનરમાં શોર્ટ સર્કીટના લીધે આ આગ લાગી હતી.
Continues below advertisement