સુરતના કેટલાક વેક્સિનેશન સેન્ટર પર રસીની અછતથી નાગરિકોને હાલાકી, જુઓ વીડિયો

Continues below advertisement

સુરતના (surat) કેટલાક વેક્સિનેશન સેન્ટર પર રસીની અછતથી નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રૂસ્તમપુરા વેક્સિનેશન સેન્ટર (Vaccination Center) પર ફક્ત 150 ટોકન અપાતા નાગરિકોમાં રોષ જોવા મળ્યો હતો. વહેલી સવારથી લોકો લાઇનમાં ઉભા રહ્યા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram