સુરત: મહિલા કોર્પોરેટરની પોલીસ કમિશનરને ફરિયાદ, જાણો શું છે મામલો ?

Continues below advertisement

સુરતના વોર્ડ નંબર-22નાં કોર્પોરેટર કૈલાશબેન સોલંકીએ પોલીસ કમિશનરને ફરિયાદ કરી છે. પિપલોદ-ડુમ્મસ રોડ પર પોલીસે અભદ્ર વ્યવહાર કર્યાનો આરોપ લગાવ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram