Surat: સતત અંતિમ સંસ્કારથી 3 સ્મશાનોમાં ચીમનીને શું થઈ અસર?,જુઓ વીડિયો

Continues below advertisement

સુરતમાં સતત થઈ રહેલા અંતિમ સંસ્કારથી 3 સ્મશાનોની ચીમની પીગળી ગઈ છે. અહીં રોજ કોવિડ પ્રોટોકોલ મુજબ 65થી 70 મૃતદેહોનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram