કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુરત કોર્ટમાં હાજરી માટેનું મળ્યુ ફરમાન, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને 29 ઓક્ટોબરે કોર્ટમાં હાજર થવા માટે ફરમાન કરવામાં આવ્યું છે. રાહુલ ગાંધીએ સુરત કોર્ટમાં હાજર થવાનું રહેશે. એક સમાજ વિરુદ્ધ કરેલી ટિપ્પણીના કેસમાં કોર્ટે આ ફરમાન આપ્યું છે.
Continues below advertisement