થર્ટી ફર્સ્ટ અગાઉ ગુજરાતમાં દારૂની રેલમછેલના ષડયંત્રનો પર્દાફાશ, ક્યાંથી ઝડપાયો જથ્થાબંધ દારૂ?

Continues below advertisement

સુરતના માંડવીમાં સ્ટેટ વિજિલન્સની ટીમે દરોડા પાડી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. માંડવીના પુણા ગામેથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. ૧૦ જેટલી કાર,૨ પિકઅપ ટેમ્પામાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો હતો.વિદેશી દારૂનો જથ્થો સગેવગે કરતા સમયે સ્ટેટ વિજિલન્સની ટીમ ત્રાટકી હતી અને ૧૦ કાર અને ૨ ટેમ્પો સહિત  લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram