સુરતમાં ચેમ્બર મેનેજિંગની ચૂંટણી પહેલા સર્જાયો વિવાદ,જાણો શું છે કારણ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Mar 2021 03:05 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતમાં ચેમ્બર મેનેજિંગ કમિટિની ચૂંટણીમાં કમળનું ચિન્હ ફાળવતા વિવાદ સર્જાયો છે.પરિવર્તન પેનલને આ ચિન્હ ફાળવતા વિવાદ થયો છે.