Surat:શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેસમાં રોકેટ ગતિએ વધારો,જુઓ વીડિયો

Continues below advertisement

સુરત(Surat) શહેરમાં નવા 526 અને ગ્રામ્યમાં નવા 161 કેસ નોંધાયા છે. અહીં મૃત્યુઆંક 1,188 થઈ ગયો છે. અહીં જિલ્લા કોર્ટમાં 25 એપ્રિલ સુધી માત્ર મહત્વના કામ જ થશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram