સુરતમાં હોળીના દિવસે પણ કોરોના રસીકરણ કેન્દ્ર ખુલ્લા રહેશે, જુઓ વીડિયો

Continues below advertisement

સુરતમાં હોળીના દિવસે પણ કોરોના રસીકરણ કેન્દ્ર ખુલ્લા રહેશે. હોળીના દિવસે સુરતમાં બપોરે બે વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી રસીકરણ કેન્દ્રો ખુલ્લા રહેશે. પાલિકા કમિશનરે ટ્વિટ કરી જાણકારી આપી હતી

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram