Surat માં 22 વર્ષ પહેલા પકડાયેલા 124 આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા

Continues below advertisement
સુરતમાં 22 વર્ષ પહેલા સિમીના પકડાયેલા 124 આરોપીઓને લઈને કોર્ટે ચુકાદો આપ્યો હતો. કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. સરકાર દ્વારા લગાવાવમાં આવેલ કલમો લાગુ પડતી ન હોવાથી તમામને નિર્દોષ જાહેર કરાયા હતા.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram