સુરતમાં ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને આજીવન કેદની સજા

Continues below advertisement

સુરતમાં ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારા નરાધમને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. સુરતના સચિન GIDC વિસ્તારમાં 4 વર્ષીય બાળકી તેના ઘર પાસે રમી રહી હતી. તે સમયે આરોપી તેને ફોસલાવીને લઈ ગયો હતો અને બાદમાં તેના પર બળાત્કાર ગુજારી ફરાર થઈ ગયો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram