સુરતમાં સોની બજારમાં સોના-ચાંદીની ખરીદી માટે ઉમટી ભીડ, જુઓ વીડિયો

Continues below advertisement
સુરતમાં ધનતેરસના દિવસે સોના બજારમાં ચમક વધી છે. જ્વેલર્સની દુકાન પર ગ્રાહકો ઉમટી પડ્યા હતા. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે 50 ટકા કરતા પણ ઓછો વેપાર છે. કોરોનાના કારણે લોકોની ખરીદશક્તિ ઓછી થઈ છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram