સુરતમાં સગીર પુત્રે મોબાઇલ માટે કરી પિતાની હત્યા, જાણો શું કહે છે મનોચિકિત્સક?

Continues below advertisement

સુરતઃ ગઈ કાલે 16 વર્ષીય સગીરાએ પિતાએ મોબાઇલ લઈ લેતા આપઘાત કરી લીધો હતો, ત્યારે આજે મોબાઇલને કારણે વધુ એકનો ભોગ લેવાયો છે. સુરતના ઇચ્છાપોર કવાસ વિસ્તારમાં મોબાઈલ ગેમ બાબતે સગીર પુત્રે પિતાની હત્યા કરી નાંખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મોબાઈલ ગેમ રમવા બાબતે ઠપકો આપતા હત્યા કરી નાંખી હતી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram