સુરતમાં ડ્રગ્સની હેરાફેરી વધી, ડ્રગ પેડલર જાવેદ પઠાણની ધરપકડ, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Aug 2021 06:22 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતના પિપલોદ વિસ્તારમાંથી ડ્રગ પેડલરની ધરપકડ કરાઇ છે. જાવેદ પઠાણ નામના યુવકની ધરપકડ કરાઇ છે. ઉમરા પોલીસે જાવેદ પાસેથી 1.980 ગ્રામ MD ડ્રગ્સ જપ્ત કર્યું છે. લારા નામના વ્યક્તિ પાસેથી ડ્રગ પેડલર ડ્રગ લાવ્યો હતો.