ત્રણ મહિનાનો પગાર ના મળતા સુરતની સિવિલ હોસ્પિટલના કર્મચારીઓએ રોડ પર બેસી કર્યો વિરોધ

Continues below advertisement

સુરતની સિવિલ હોસ્પિટલના વર્ગ ત્રણ અને ચારના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા. ત્રણ મહિનાનો પગાર ના મળતા રોડ પર બેસી કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. કર્મચારીઓએ રોડ પર બેસી વિરોધ કરતા ટ્રાફિકજામ થયો હતો. વર્ગ ત્રણ અને ચારના 500થી વધુ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram