Surat News | રાજકોટ અગ્નિકાંડ બાદ પણ સુરતમાં જોવા મળી બેદરકારી
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSurat News | રાજકોટ અગ્નિકાંડ બાદ પણ સુરતમાં જોવા મળી બેદરકારી
Surat News | રાજકોટ અગ્નિકાંડ બાદ પણ સુરતમાં જોવા મળી બેદરકારી, રાજકોટ આગ દુર્ઘટના બાદ પણ 28 જેટલી ટેક્સટાઇલ માર્કેટમાં ફાયર NOC નથી, સુરતમાં ટેક્સટાઇલ માર્કેટ બૉમ્બ સમાન, સુરત ટેક્સ્ટાઇલ માર્કેટોમાં લોકોના જીવ જોખમ માં હોય તેવા દ્રશ્યો સર્જાયા, સુરત પોલીસ,ફાયર અને ફોસ્ટા દ્વારા મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું, મિટિંગમાં લેવાઈ શકે છે મોટા નિર્ણયો, કેટલીક માર્કેટોમાં ફાયર સુવિધાઓ નથી તો ક્યાંક માર્કેટ દબાણમાં જોવા મળ્યું, રાજકોટ અગ્નિકાંડ બાદ પણ સુરતમાં જોવા મળી બેદરકારી, રાજકોટ આગ દુર્ઘટના બાદ પણ 28 જેટલી ટેક્સટાઇલ માર્કેટમાં ફાયર NOC નથી, સુરતમાં ટેક્સટાઇલ માર્કેટ બૉમ્બ સમાન, સુરત ટેક્સ્ટાઇલ માર્કેટોમાં લોકોના જીવ જોખમ માં હોય તેવા દ્રશ્યો સર્જાયા, સુરત પોલીસ,ફાયર અને ફોસ્ટા દ્વારા મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું, મિટિંગમાં લેવાઈ શકે છે મોટા નિર્ણયો, કેટલીક માર્કેટોમાં ફાયર સુવિધાઓ નથી તો ક્યાંક માર્કેટ દબાણમાં જોવા મળ્યું