Surat: ફાર્મહાઉસમાં યોજાયો PIનો વિદાય સમારંભ, જમવા માટે જામી પોલીસ કર્મચારીઓની ભીડ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 May 2021 11:04 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતમાં રાત્રિ કર્ફ્યૂમાં ફાર્મ હાઉસમાં પીઆઇ એ.પી સલૈયાનો વિદાય સમારંભ યોજાયો હતો. વિદાય સમારંભમાં રાખવામાં આવેલા ડિનરમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હતા.સુરતમાં રાત્રે 8 વાગ્યાથી રાત્રિ કર્ફ્યૂ લાગુ થયો હોવા છતાં પોલીસ કર્મચારીઓએ કુમકુમ ફાર્મ હાઉસમાં પીઆઇ એ.પી.સલૈયાનો વિદાય સમારંભ યોજાયો અને કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા હતા.