સુરત કોર્ટે ગ્રીષ્મા હત્યા કેસના આરોપી ફેનિલને દોષિત જાહેર કર્યો

Continues below advertisement

સુરતમાં ચકચાર મચાવનારા ગ્રીષ્મા હત્યા કેસના  આરોપી ફેનિલને કોર્ટે દોષિત જાહેર કર્યો છે. પરિવારે ફાંસીની સજાની માંગ કરી હતી.  કોર્ટ પરિસરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સુરત કોર્ટે ગ્રીષ્મા હત્યા કેસમાં ફેનિલને દોષિત જાહેર કર્યો હતો. ફેનિલને 302 સહિતની અલગ અલગ કલમો હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો છે. સુરત કોર્ટના જજ વિમલ વ્યાસે ફેનિલને દોષિત જાહેર કર્યો છે. હવે ફેનિલને કેટલી સજા થશે તે બાબતે બંન્ને પક્ષના વકીલો દલીલો કરશે. ગ્રીષ્માનો પરિવાર  કોર્ટ પરિસરમાં હાજર રહ્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram