Surat | કાપડ માર્કેટમાં લાગી ભીષણ આગ, ચાર ફાયર ફાઈટર ઘટના સ્થળે; જાણો કેટલું થયું નુકસાન?
abp asmita
Updated at:
10 Nov 2023 05:18 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSurat | રિંગ રોડ વિસ્તારમાં કાપડ માર્કેટમાં આગ લાગી છે. ચાર ફાયર ફાઈટર ઘટના સ્થળે જવા માટે રવાના થઈ ગયા છે. વેપારીઓને મોટા પ્રમાણમાં નુકસાન જવાની ભીતી છે.