સુરતઃ વિવિદાસ્પદ ટિપ્પણી કેસમાં સ્વામી પર હુમલો કરનાર પાંચ આરોપીની કરાઈ ધરપકડ

Continues below advertisement
સુરતમાં સ્વામી પર હુમલો કરનાર પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સીસીટીવી ફુટેજના આધારે પાંચ લોકોની ઓળખ કરીને પોલીસે ધરપકડ કરી છે. સ્વામીએ વિવાદાસ્પદ ટિપ્પણી કરતા ત્યારબાદ ઉશ્કેરાયેલા લોકોએ સ્વામીને માર માર્યો હતો.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram