Unseasonal Rain Effect | દક્ષિણ ગુજરાતમાં માવઠાએ માજા મેલી, ખેડૂતોનો પાક થયો બરબાદ, જુઓ અહેવાલ

Continues below advertisement

Unseasonal Rain Effect | છેલ્લા 2 દિવસમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોના પાકની મજા બગાડી છે. કપાસ, શેરડી, પોંક સહિતના પાકને મોટું નુકસાન ગયું છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram