સુરતમાં જીમ સંચાલકોએ પ્રશાસન સામે માંડ્યો મોરચો, જીમ બંધ કરવાના નિર્ણયનો કર્યો વિરોધ
Continues below advertisement
સુરતમાં જિમ સંચાલકોએ મોરચો માંડ્યો છે. શહેરની અલગ અલગ જિમના સંચાલકો પાલિકા કચેરી પર પહોંચ્યા છે અને જીમ સંચાલકોએ કચેરી બહાર કસરત કરી જિમ ચાલુ રાખવાની માંગ કરી હતી. તેમનો આરોપ છે કે જિમ બંધ થતા રોજગારી પર અસર થઈ છે. અંદાજીત 500 જીમના 5 હજાર લોકોની રોજગારી પર અસર થઈ છે. કારણ કે વારંવાર રાત્રિ કર્ફ્યૂ અને જીમ બંધ કરવામાં આવી રહી છે.
Continues below advertisement