સુરતના એ.કે.રોડ વિસ્તારની સહકારી મંડળીમાં આરોગ્ય વિભાગના દરોડા, જુઓ વીડિયો

Continues below advertisement
સુરતમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા. દૂધમાં ભેળસેળ થતી હોવાની ફરિયાદના પગલે તપાસ શરૂ કરવામાં આવી હતી. ગાંધીનગર આરોગ્ય વિભાગે દૂધના નમૂના લઇ તપાસ માટે મોકલ્યા હતા. રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram