સુરતમાં ઓલપાડના દરિયા કાંઠે હોમગાર્ડના જવાનોએ કરી દારૂ પાર્ટી, વીડિયો થયો વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સુરતના ઓલપાડના ડભારીના દરિયા કિનારાના પર હોમગાર્ડના જવાનોએ દારૂ પાર્ટી માણી હતી. આ દારૂ પાર્ટીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ પાર્ટી 26મી જાન્યુઆરીના રોજ કરવામાં આવી હતી. વીડિયોમાં હોમગાર્ડના સાયણ યુનિટનો ઈન્ચાર્જ કમાન્ડિંગ પણ હોવાનું સામે આવ્યું છે. વીડિયોમાં દેખાતા તમામ સુરત ગ્રામ્યના ઓલપાડ તાલુકાના સાયણ યુનિટના હોમગાર્ડ જવાનો છે.