સુરતમાં હનીટ્રેપ: મહિલાએ યુવકને જાળમાં ફસાવી મજા કરવા ઘરે બોલાવ્યોને માંગ્યા 25 લાખ.....
Continues below advertisement
સુરતમાં ફરી એક હનીટ્રેપની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. શહેરના પુણા વિસ્તારમાં મેડિકલ સ્ટોરનો માલિક હનીટ્રેપમાં ફસાયો છે. મેડિકલ સ્ટોરના વેપારીને યુવતીએ ઘરે બોલાવી શરીર સુખ 25 લાખ રૂપિયાની માંગણી કરી હતી. વેપારીને માર મારતા વેપારીએ પોલીસને કોલ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો છે.
Continues below advertisement