હું તો પૂછીશઃ CR પાટીલ ઇન્જેક્શન ક્યાંથી લાવ્યા? BJP ધારાસભ્ય હર્ષ સંઘવીએ કર્યો ખુલાસો?

Continues below advertisement

ટીકા અને ચર્ચાની વચ્ચે સુરત ભાજપ કાર્યાલય પર ઈંજેક્શનનું વિતરણ યથાવત છે. સુરત માટે સી.આર.પાટીલ અન્ય રાજ્યોમાંથી ઈંજેક્શન લાવ્યા હોવાનો મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ ખુલાસો કર્યો છે.  હર્ષ સંઘવીએ દાવો કર્યો હતો કે મોંઘા ભાવે પણ રૂપિયા ચૂકવી જે રાજ્યોમાં સ્ટોક હતો ત્યાંથી ઈંજેક્શન લાવવામાં આવ્યા છે. હર્ષ સંઘવીએ જણાવ્યું કે નિયમો તોડીને ઈંજેક્શન લાવતા કોઈ પાપ કર્યુ નથી કર્યુ.. 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram