સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા નેચર પાર્કમાં 'નો વેક્સીન, નો એન્ટ્રી'ને મુકાઈ અમલમાં
abp asmita
Updated at:
30 Oct 2021 04:39 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતના સરથાણા વિસ્તારમાં આવેલા નેચર પાર્કમાં મુલાકાતીઓએ સૌ પ્રથમ વેક્સીન સર્ટિફિકેટ બતાવવું પડશે. જો સર્ટિફિકેટ ન હૉય તો તેમને પ્રવેશ નહિ અપાય. નો વેક્સીન નો એન્ટ્રીની જેમ અહીં પણ સાવચેતીના ભાગ રૂપે કોરોના રસીનું સર્ટિફિકેટ ફરજીયાત કરાયું છે.