સુરત અકસ્માત બાદ મંત્રી ગણપત વસાવાએ શુ્ં કરી મહત્વની જાહેરાત, જુઓ વીડિયો
Continues below advertisement
સુરત નજીક 15 જિંદગીને ભરખી જનારા અકસ્માતની ઘટના બાદ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવાએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. દરમિયાન તેમણે કહ્યું કે, જે વિસ્તારમાં ઔદ્યોગિક એકમો વધુ પ્રમાણમાં હશે ત્યાં આવનારા દિવસોમાં પ્રવાસી ભારતીય માટે રેનબસેરા બનાવવામાં આવશે. સરકાર સાથે ચર્ચા કરી તાત્કાલિક નવા રેન બસેરા બનાવાશે. તો મૃતક શ્રમિકો પરિવારોની મુલાકાત કરી ગણપત વસાવાએ સાંત્વના પાઠવી હતી.
Continues below advertisement