Surat માં પુણાના પોલીસકર્મીએ બર્થ-ડે પાર્ટી યોજી નિયમોના ધજાગરા ઉડાવ્યા, જુઓ વીડિયો

Continues below advertisement

સુરતમાં પોલીસની (Surat Police) ડિનર પાર્ટી બાદ હવે બર્થ ડે પાર્ટીનો (Birthday Party) વીડિયો વાયરલ થયો છે.પુણાના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો લોકરક્ષક દળનો જવાન કામરેજના સેવાણી ગામે માસ્ક વગર જન્મદિવસની ઉજવણી કરી નિયમોનો સત્યાનાશ કરી રહ્યો છે.મોંઘીદાટ ગાડીમાં સવાર થઈને આ લોકરક્ષક દળનો જવાન ફાર્મહાઉસમાં એંટ્રી કરે છે.આ વીડિયો વાયરલ થયા બાદ ABP અસ્મિતાએ પુણા પોલીસ સ્ટેશનના પીઆઈ સાથે ટેલીફોનિક વાત કરી..જેમાં તેમને પણ કાર્યવાહી કરવાની સૂચના આપી હોવાની વાત કરી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram