Surat: 15 લાખ રૂપિયાની લૂંટના CCTV ફુટેજ આવ્યા સામે, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Mar 2021 11:18 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતમાં સોમવારે મૈધરપુરા હીરાબજાર પાસે બનેલી 15 લાખની લૂંટની ઘટનાના CCTV ફુટેજ સામે આવ્યા છે.પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.