સુરતમાં ડુંગળીના ભાવ આસમાને, પ્રતિ કિલો 100 રૂપિયાએ પહોંચ્યો

Continues below advertisement
સુરતમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે. પ્રતિ કિલો ભાવ 100 રૂપિયાએ પહોંચ્યો છે.  ડુંગળીના આવકમાં ઘટાડો થતા ભાવમાં વધારો થયો છે.   મહારાષ્ટ્રમાં જ્યાં 100 ગુણીની આવક થતી તેની જગ્યાએ માત્ર 10 ગુણી આવક થઈ રહી છે. ભારે વરસાદ ના કારણે પણ  ડુંગળીનો પાક ખરાબ થયો છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram