સુરતના ભેંસ્તાન વિસ્તારમાં ખુલ્લી ગટરમાં ભેંસ ખાબકી, ભારે જહેમત બાદ કરાયું રેસક્યું

Continues below advertisement

સુરતના (Surat) ભેંસ્તાન વિસ્તારમાં (Bhenstan area) ખુલ્લી ગટરમાં ભેંસ (buffalo) ખાબકી હતી. જે બાદ ફાયર વિભાગને જાણ કરાઈ હતી. અને ભારે જહેમત બાદ ભેંસને બહાર કાઢવામાં આવી હતી. તંત્રની બેદરકારીનો અવાર નવાર પ્રાણીઓ અને માનવી ભોગ બનતા રહે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram