સુરતઃ તહેવારને ધ્યાનમાં રાખી બહાર ફરવા જતા લોકો માટે મનપાએ શું કર્યો નિર્ણય?
Continues below advertisement
તહેવારોને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાએ મહત્વનો નિર્ણય કર્યો છે. સુરતથી ફરવા જતા લોકોએ વેક્સિનના બન્ને ડોઝ લેવા જરૂરી છે. જેના માટે મનપાએ તમામને વેક્સિનના બન્ને ડોઝ લેવાની અપીલ કરી છે.
Continues below advertisement