જીવનદાનઃ સુરતના પત્રકાર પરિવારને સલામ, બ્રેઇનડેડ પુત્રના અંગોનું કર્યું દાન

Continues below advertisement
એબીપી અસ્મિતાના વિશેષ કાર્યક્રમ જીવનદાનમાં વાત કરીશું સુરતના પત્રકાર પરિવારની જેમણે પોતાના બ્રેઇનડેડ પુત્રોના અંગોનુ દાન કર્યું હતું. બ્રેઇનડેડ પુત્રનું હૃદય, લીવર અને કીડનીનું દાન કર્યું. તેમણે આ રીતે અંગદાનથી પાંચ લોકોને જીવનદાન આપ્યું છે. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram