Suratના અબ્રામા મોટા વરાછાની તાપી નદીમાં મોટી સંખ્યામાં માછલીના મોત, જુઓ વીડિયો

Continues below advertisement

સુરતના (Surat) અબ્રામા અને મોટા વરાછા નજીક તાપી નદીમાં (Tapi river) કોઈ કારણોસર મોટી સંખ્યામાં માછલીના (Fish) મોત (death) નિપજ્યા હતા.  માછલીઓના મોતના પગલે કોઈએ નદીમાં ઝેરી કેમિકલ ઠાલવ્યુ હોવાની આશંકા છે. હાલ તો માછલીઓના મોત ક્યાં કારણોસર થયા તે અંગે તપાસ કરવામાં આવે તો સમગ્ર હકીકત સામે આવશે.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram