Suratમાં કોરોનાની રસી માટે નાગરિકોની લાગી લાંબી લાઇનો, જુઓ વીડિયો
Continues below advertisement
સુરતમાં (Surat)સતત 3 દિવસ વેક્સીનેશન પ્રક્રિયા બંધ રહ્યા બાદ વેક્સીનેશન માટે લાંબી લાંબી લાઈનો લાગી રહી છે. સુરતમાં કુલ 105 સેન્ટરો પર વેક્સીનેશન કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે ત્યારે દરેક સેન્ટર દીઠ માત્ર 130 લોકોનું વેક્સીનેશન કરવામાં આવશે. સુરતના અલગ અલગ 8 ઝોનમાં પહેલો ડોઝ અને બીજા ડોઝ માટે અલગ અલગ વેક્સીનેશનની વ્યવસ્થા કરવામાં આવી છે
Continues below advertisement
Tags :
Surat Corona Vaccine Citizens Lines ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV