Maro Ward Mari Vat:સુરતના ખાડીપુરની સમસ્યા અંગે શું કહી રહ્યા છે સ્થાનિકો?
Continues below advertisement
સુરત મહાનગર પાલિકાની ચૂંટણીને લઈ જોરશોરથી પ્રચાર ચાલુ થઈ ગયા છે ત્યારે આ વખતની મનપા ચૂંટણીમાં વિવિધ મુદ્દાઓને આધારે મતદારો મતદાન કરશે. સુરતના લીંબાયત, પર્વત પાટીયા, દુમભાલ,ભેદવાડ કુંભારીયા જેવા વિસ્તારમાં ખાડી પુરના કારણે અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા હતા
Continues below advertisement