Surat માં લિવ ઇનમાં રહેતી મોડલ જ્યોતિ ચતુર્વેદીએ કરી આત્મહત્યા, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Mar 2021 02:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતના પર્વત પાટીયા વિસ્તારમાં મોડલની રહસ્યમય સંજોગોમાં આત્મહત્યા કરી હતી. ગળે ફાંસો લગાવીને મોડલ જ્યોતિ ચતુર્વેદીએ આત્મહત્યા કરી હતી. જ્યોતિ દિપક નામના યુવક સાથે લિવ ઇનમાં રહેતી હતી. આત્મહત્યા પાછળનું કારણ અકબંધ છે. પોલીસ દિપકની પૂછપરછ કરી રહી છે.