રાજ્યના આ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 300થી વધુ લોકો કોરોના પોઝિટીવ થયા, જુઓ વીડિયો
Continues below advertisement
સુરતમાં કોરોનાની ગંભીર બની રહી છે, અહીં છેલ્લા 24 કલાકમાં 315 પોઝિટીવ કેસ નોંધાયા છે. અહીં સિટી બસ, સ્વીમિંગ પુલ,લાયબ્રેરી, સહિત ગોપી તળાવ જેવા સ્થળો પણ બંધ કરી દેવાયા છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Surat ABP ASMITA Hospital Corona Closed Epidemic Library Treatment Gardens Transition Gujarat