સુરતઃ મનપાએ રખડતા ઢોર પડકવા માટે કવાયત ધરી હાથ, કોને સોંપાઈ જવાબદારી?
Continues below advertisement
સુરતમાં હવે 108ના વધારાના કર્મચારીઓ રખડતા ઢોર પકડશે. સુરત મહાનગરપાલિકાએ રખડતા ઢોર પકડવા માટે કવાયત હાથ ધરી છે. કામગીરી ઝડપી બનાવવા માટે 108ના વધારાના કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.
Continues below advertisement