Municipal Election 2021: ક્યા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સુરતના લોકોએ કર્યું મતદાન?

Continues below advertisement
રાજ્યની 6 મહાનગરપાલિકાની 575 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. અત્યાર સુધીમાં સરેરાશ 14.49 ટકા મતદાન થયુ છે. ક્યા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કર્યું તેને લઇને સુરતના લોકો સાથે એબીપી અસ્મિતાએ વાતચીત કરી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram