સુરતઃવરાછામાં 17 વર્ષના તરુણ સાથે સુષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરનાર નરાધમને 7 વર્ષની કેદ
Continues below advertisement
સુરતના વરાછામાં તરુણ સાથે સુષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચરનારને સાત વર્ષની કેદ કરવામાં આવી છે. છ વર્ષ પહેલા આરોપીએ 17 વર્ષના તરુણ સાથે સુષ્ટી વિરુદ્ધ કૃત્ય આચર્યુ હતું. સાક્ષીઓની જુબાની અને સાંયોદિક પુરાવાના આધારે કોર્ટે સજા ફટકારી છે.
Continues below advertisement