Nilesh Kumbhani | સુરત કોંગ્રેસના ઉમેદવાર કરશે કેસરિયા, જુઓ અત્યાર સુધીના મોટા સમાચાર
Continues below advertisement
નિલેશ કુંભાણી કરશે કેસરિયા. ભાજપ સામે મેદાને ઉતરેલા નિલેશ કુંભાણી જોડાશે ભાજપમાં. જોકે હજુ ભાજપમાં કેસરિયા કરવાનું મુહૂર્ત કાઢવાનું બાકી. આ સપ્તાહના અંતમાં અથવા બાદમાં કુંભાણી જોડાશે ભાજપમાં. કોંગ્રેસ કુંભાણી મુદ્દે કાનૂની લડત લડવાની કરી રહી છે તૈયારી. નિલેશ કુંભાણીને ભાજપમાં જોડવાની તૈયારી ભાજપે પૂર્ણ કરી.
Continues below advertisement