સુરતમાં અઢી વર્ષના બાળકના અંગોનું દાન કરાયુ, જુઓ વીડિયો
Continues below advertisement
ગુજરાતમાં સૌ પ્રથમવાર સુરતમાં અઢી વર્ષના બાળકના અંગોનું દાન કરાયું હતું. હૃદય રશિયાના બાળકમાં અને ફેફસાં યુક્રેનના બાળકમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયાં હતા. અઢી વર્ષના જશ ઓઝાના ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓના દાનથી સાત વ્યક્તિને નવું જીવન આપવામાં સફળતા મળશે.
Continues below advertisement