સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેનથી ગભરાટ, કયા પ્રકારના છે નવા સ્ટ્રેનના લક્ષણો, જુઓ વીડિયોમાં
Continues below advertisement
કોરોનાના વધતા કેર વચ્ચે સુરતમાં નવો સ્ટ્રેન જોવા મળ્યો છે. લોકોમાં ગભરાટ પેદા થઇ ગઇ છે. જાણો નવા સ્ટ્રેનમાં શું છે લક્ષણો, આમાં કૉવિડના અલગ પ્રકારના લક્ષણ સામે આવ્યા છે, માથાનો દુખાવો, ચામડી રોગ, ઝાડા જેવા લક્ષણ મુખ્યત્વ છે. સુરતમાં એવા લોકો પણ પૉઝિટીવ આવ્યા છે જે લોકોમાં કૉવિડના લક્ષણો નથી દેખાયા. સુરત પાલિકા કમિશ્નર બંછાનિધિ પાનીએ આની માહિતી આપી હતી.
Continues below advertisement
Tags :
Covid-19 Surat New Strain Corona Vaccine Panic Corona Guidelines Corona Update COVID-19 Corona Case Update Coronavirus