સુરતમાં જીડી ગોઇન્કા ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલકોની દાદાગીરી, વાલીઓ કલેક્ટર કચેરી પહોંચ્યા

Continues below advertisement

સુરતમાં ફરી એકવાર સ્કૂલ સંચાલકોની મનમાની સામે આવી છે. જી.ડી ગોઈકા ઈંટરનેશનલ સ્કૂલના વાલીઓ વિરોધ નોઁધાવ્યો હતો. વાલીઓનો આરોપ છે કે ફી નિર્ધારણ હોવા છતાં વધુ ફી સ્કૂલ વસૂલી રહી છે. જેને લઈ વાલીઓ ક્લેક્ટર કચેરી રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. એક્ટિવિટીના નામે સ્કૂલ ઉઘાડી લૂંટ ચલાવી રહી હોવાનો તેમનો આરોપ છે..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram